KuberaNow - Latest 50 Articles - RSS Feed
ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને ₹17,000 સુધી સહાય; પશુઓ માટે પણ રાહત
      <description>ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8,500, પશુ કેમ્પમાં પશુ દીઠ રોજ ₹80 અને ગ્રામીણ લોકોને 150 માનવદિન રોજગારી સહિતની રાહતો આપવામાં આવશે.</description>
અલ-નીનોનો ફટકો : ખાંડ ફરી મોંઘી થવાની આશંકા
      <description>મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં ઓછી શેરડી ઉપલબ્ધતા ઉત્પાદન ઘટાડે તેવી શક્યતા, ખાંડની મિલોને થઈ શકે ફાયદો</description>
Live : RBIનો મોટો નિર્ણય: બેન્ક ડિપોઝિટ અને ડીમેટ રોકાણ એક જ સ્ટેટમેન્ટમાં દેખાશે
      <description>રિઝર્વ બેન્કે ગ્રાહકોને નાણાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. એકાઉન્ટ એગ્રીગેટર્સ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી શરૂ થશે અને ડીમેટ ખાતાધારકોને એક જ કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં બેન્ક ડિપોઝિટ તથા સિક્યોરિટીઝ હોલ્ડિંગ્સની માહિતી મળશે. બંને વ્યવસ્થા 31 ડિસેમ્બર, 2026 સુધી અમલમાં મૂકવાનું લક્ષ્ય છે. નાણાકીય બજારો માટે અલગ ટેક્નિકલ કન્સલ્ટેટિવ કમિટી પણ રચાશે.</description>
UK-કેનેડા બાદ હવે મધ્ય પૂર્વમાં JioHotstar, STARZPLAY સાથે મોટી એન્ટ્રી
      <description>JioHotstarએ STARZPLAY સાથે ભાગીદારી કરીને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના બજારમાં પ્રવેશ કર્યો છે. UK, કેનેડા અને સિંગાપોર બાદ આ તેનું મહત્વનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ છે. MENAના દર્શકોને ભારતીય ફિલ્મો, ઓરિજિનલ્સ, ટીવી શો અને રિયાલિટી કાર્યક્રમો</description>
ભારતમાં સેવા શરૂ કરવા Starlink તૈયાર, અંતિમ મંજૂરીની રાહ
      <description>Elon Muskની Starlink ભારતમાં સેવા શરૂ કરવા તૈયાર છે, પરંતુ તેને હજુ સુરક્ષા મંજૂરી અને વિદેશી સીધા રોકાણની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. કંપનીએ ભારતમાં 20થી વધુ ગેટવે સાઇટ અને અનેક એન્ટેના તૈયાર કર્યા છે અને ભારતીય ગ્રાહકોનો ડેટા દેશમાં જ રાખવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી હોવાનું જણાવ્યું છે.</description>
      <category>Global</category>
AI બૂમ, ઓઈલ શોક અને દેવું : દુનિયા સામે ત્રિપલ સંકટ
      <description>ક્રિસ્ટાલિના જ્યોર્જીવાનો ચેતાવણીભર્યો સંદેશ—વૈશ્વિક અર્થતંત્ર બચાવવા સરકારોએ હવે સાથે મળીને કામ કરવું પડશે</description>
      <category>Global</category>
રેપો રેટમાં હજી 100થી 125 બેસિસ પોઇન્ટનો વ્યાજદર વધારો થઈ શકેઃ સુયશ ચૌધરી
      <description>RBIએ શરૂ કર્યું વ્યાજદર વધારાનું ચક્ર: આગળની દિશા વૈશ્વિક દબાણ અને ફુગાવો નક્કી કરશે</description>
ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, Kubera Nowને સંગ નવરાત્રીનો રંગ, અમદાવાદમાં ગૂંજશે ‘પરાશક્તિ’ના ગરબા
      <description>અમદાવાદના કઠવાડા વિસ્તારમાં યોજાશે પરાશક્તિ નવરાત્રી 2026. 11 દિવસના માતાજીના ઉત્સવમાં જાણીતા કલાકારો, ભવ્ય સ્ટેજ, લાઇટિંગ, ગુજરાતના પ્રખ્યાત ઢોલી સતીશ એન્ડ ગ્રુપ અને વિશેષ આકર્ષણો રહેશે. ઓનલાઇન પાસ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ગરબા મહોત્સવ સાથે Kubera Now Digital Partner તરીકે જોડાયું છે અને ઇવેન્ટની ખાસ પળો તથા અપડેટ્સનું ડિજિટલ કવરેજ કરશે.</description>
રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા બજારમાં 429 પોઇન્ટ ખાબક્યુ, નિફ્ટી 22,600ની નજીક
      <description>રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકાના વધારો કરતાં બપોરે સેન્સેક્સ લગભગ 429 પોઇન્ટ 72,638.70 પર બંધ આવ્યો, જ્યારે બ્રોડર નિફ્ટી 173 પોઇન્ટ ઘટીને 22,603 પર બંધ આવ્યો</description>
      <category>Market</category>
હાઈકોર્ટના ચુકાદા પર હવે વિલંબ નહીં: ગુજરાત સરકારે નક્કી કરી ટાઈમ-બાઉન્ડ SOP
      <description>ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર અમલ માટે તમામ વહીવટી વિભાગો માટે સ્પષ્ટ SOP નક્કી કરી છે.ચુકાદો સ્વીકારવો, અપીલ કરવી કે સમયવધારો માંગવો અને ત્રણેય પ્રક્રિયા હવે નિયત સમયમર્યાદા મુજબ કરવાની રહેશે.</description>
રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા અને ક્રૂડ ઓઇલ વધતા બજાર 500 પોઇન્ટ ખાબક્યું
      <description>રિઝર્વ બેન્કે દરમાં 0.25 ટકાના વધારો કરતાં બપોરે સેન્સેક્સ લગભગ 489.93 પોઇન્ટ ઘટીને 0.67 ટકા 72,577.88 થયો, જ્યારે બ્રોડર નિફ્ટી 22,579.95 પોઇન્ટ કે 0.86 ટકા ઘટીને 196.15 પોઇન્ટ થયો છે.</description>
      <category>Market</category>
ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી
      <description>ભારતમાં AI, ડિજિટલ પેમેન્ટ્સ, ઈ-કોમર્સ, OTT પ્લેટફોર્મ્સ અને વીડિયો સ્ટ્રીમિંગ જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને પહોંચી વળવા ડેટા સેન્ટર્સની જરૂરિયાત ઊભી થઈ છે અને તેનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહ્યો છે.</description>
      <category>Market</category>
વેનેઝુએલાના સસ્તા ક્રૂડ પર ભારતનો દાવ, આયાત સાત વર્ષની ટોચે
      <description>રશિયન ઓઈલ મોંઘું બનતાં રિલાયન્સ સહિત ભારતીય રિફાઈનર્સ ડિસ્કાઉન્ટેડ વેનેઝુએલિયન ક્રૂડ તરફ વળ્યા</description>
રેપો રેટમાં વધારાનો નિર્ણય ફુગાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લેવાયોઃ શેખર પટેલ
      <description>રોકાણનો વિશ્વાસ ટકાવી રાખવા અને ભારતની લાંબા ગાળાની વિકાસની આકાંક્ષાઓને ટેકો આપવા માટે સ્થિર મેક્રોઇકોનોમિક વાતાવરણ આવશ્યક છે.</description>
Indian Spices: ભારતીય મસાલાની અમેરિકામાં વધતી માંગ: 70 કરોડ ડોલરના વેપાર વચ્ચે ટેરિફ છૂટની આશા
      <description>અમેરિકન મસાલા વેપારીઓએ ભારતીય મસાલા માટે ટેરિફ છૂટ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી છે. અમેરિકામાં ભારતમાંથી દર વર્ષે આશરે 700 મિલિયન ડોલરના મસાલાની આયાત થાય છે. વધતી માંગ અને હળદર જેવા મસાલાના ઉપયોગમાં વિવિધતા આવતાં આગામી વર્ષોમાં વેપાર વધુ વિસ્તરવાની અપેક્ષા છે.</description>
એરટેલના ગ્રાહકોને આંચકોઃ બધા પોસ્ટપેઇડ પ્લાનમાં રૂ. 50નો વધારો
      <description>એરટેલના બધા પોસ્ટપેઇડ પ્લાનમાં થયેલો વધારો 8 ઓક્ટોબર 2026થી અમલી બનશે, વર્તમાન ગ્રાહકો એક મહિનાની અંદર નજીકના પ્લાનમાં શિફ્ટ થશે</description>
માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો
      <description>લાઇફ ઇન્શ્યોરન્સનો મુખ્ય હેતુ માત્ર રોકાણ કે રિટર્ન મેળવવાનો નથી, પરંતુ પોલિસીધારકના મૃત્યુ બાદ પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે. Term અને Permanent Life Insurance વચ્ચેના તફાવતથી લઈને પ્રીમિયમ કેવી રીતે નક્કી થાય છે અને કેટલું કવર જરૂરી છે, પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજવી જરૂરી છે.</description>
Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો
      <description>વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી છે, જ્યારે એશિયન બજારો રેકોર્ડ સ્તરની નજીક સ્થિર રહ્યા છે.</description>
      <category>Market</category>
Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ
      <description>Vans Electroengineeringsના શેરે શેરબજારમાં 90% પ્રીમિયમ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ₹118ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર BSE પર ₹224.20 પર લિસ્ટ થયો. લિસ્ટિંગ બાદ શેરમાં વધુ 5%નો ઉછાળો આવ્યો અને ભાવ ₹235.40 સુધી પહોંચ્યો. કંપનીના IPOને 628.73 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.</description>
      <category>Market</category>
જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ
      <description>સેબી પાસે ડ્રાફ્ટ જમા, જિયોબ્લેકરોક ગોલ્ડ ઈટીએફ ઓપન એન્ડેડ સ્કીમ હશે</description>
રિઝર્વ બેન્કનો સામાન્ય લોકો પર મોંઘવારીનો મારઃ ઘરથી લઈને વાહન, પર્સનલ લોન બધું જ મોંઘું
      <description>બેન્કોએ જ્યારે દરમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે તે ઘટાડાનો જોઈએ તેટલો લાભ ગ્રાહકોને આપ્યો નથી. આ સંજોગોમાં દર વધારામાં ગ્રાહકોને કેટલી રાહત આપી શકે છે તે જોવાનું રહે છે.</description>
Gold Price : સોના-ચાંદીમાં મોટો કડાકો! જાણો તમારા શહેરમાં આજનો લેટેસ્ટ ભાવ!
      <description>સોના-ચાંદીના ભાવમાં 7 ઓક્ટોબરે ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં Comex પર સોનું 0.41% અને ચાંદી 0.78% ઘટી છે.MCX પર પણ સોનું અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે.</description>
ખેડૂતો માટે ખુશખબર: મગફળી સહિત 4 પાકની MSP નોંધણીની ડેડલાઈન લંબાઈ
      <description>ગુજરાત સરકારે મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવે વેચાણ માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવીને 24 ઓક્ટોબર કરી છે. વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે વધુ સમય મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.</description>
Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી
      <description>એશિયન શેરબજારોમાં બુધવારે શરૂઆતના કારોબારમાં હળવું દબાણ જોવા મળ્યું. MSCI Asia-Pacific ઇન્ડેક્સ 0.1% નીચે રહ્યો, જ્યારે જાપાનના બજારમાં ઘટાડો જોવા મળ્યો.બીજી તરફ, S&P 500 અને Nasdaq 100 ઓલ-ટાઇમ હાઈ પર બંધ થયા હતા. ક્રૂડ ઓઇલ $101 પ્રતિ બેરલને પાર અને ઊંચી બોન્ડ યીલ્ડે એશિયન બજારોની તેજી પર બ્રેક લગાવી.</description>
      <category>Market</category>
RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો; હોમ, કાર લોન મોંઘી થશે
      <description>RBIએ ત્રણ દિવસની બેઠકનાં અંતે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સર્વસંમતિથી રેપો રેટ RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો છે.</description>
SME IPO ગાજ્યા એટલા વરસ્યા નહિ! 191 લિસ્ટેડ શેરોમાંથી 81 ઇશ્યુ ભાવથી નીચે
      <description>SME IPO માર્કેટમાં લિસ્ટિંગ બાદ નબળા વળતરની સ્થિતિ જોવા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં લિસ્ટ થયેલા 191 SME શેરોમાંથી 81 શેર ઇશ્યુ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. 24 IPOમાં 50% કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે SME IPOમાં રોકાણના જોખમ અંગે ચિંતા વધી છે.</description>
      <category>IPO</category>
Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
      <description>7 ઑક્ટોબરે ભારતીય શેરબજારમાં સપાટથી સામાન્ય નબળી શરૂઆતના સંકેત મળી રહ્યા છે. વહેલી સવારના કારોબારમાં GIFT Nifty આશરે 30 પોઇન્ટ ઘટીને 22,743.50 પર હતો. અમેરિકામાં S&P 500 અને Nasdaq રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા છે, પરંતુ ક્રૂડના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી વચ્ચે સ્થાનિક બજારની ચાલ પર નજર રહેશે.</description>
      <category>Market</category>
Stocks In News | 7 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
      <description>7 ઑક્ટોબરના ટ્રેડિંગ સેશનમાં Gabriel India, Ola Electric, Dishman Carbogen Amcis, ARCIL, PTC India અને RITES સહિત 6 શેર પર નજર રહેશે.કંપનીઓ સાથે જોડાયેલા JV, Fund Raising, Financial Results, Dividend અને Director Change જેવા મહત્વના ટ્રિગર સામે આવ્યા છે.</description>
      <category>Market</category>
Stocks To Watch: 7 ઓક્ટોબરે આ 7 શેરો પર રહેશે નજર, જાણો શું છે સમાચાર?
      <description>7 ઓક્ટોબરના કારોબારમાં Apollo Tyres, HCLTech, JSW Cement, Godrej Consumer Products, Marsons, Mphasis અને United Breweriesના શેરો ચર્ચામાં રહી શકે છે. CFOના રાજીનામાથી લઈને નવી ઉત્પાદન ક્ષમતા, ₹500 કરોડનું રોકાણ, મોટા કરાર અને ₹101 કરોડના ટેક્સ રિફંડ જેવા અપડેટ્સ સામે આવ્યા છે.</description>
      <category>Market</category>
NEWS IN BRIEF: સોલર, હેલ્થ ઇન્શ્યોરન્સ અને ફેસ્ટિવ ઓફર્સના 3 મોટા બિઝનેસ અપડેટ
      <description>ટાટા પાવર સોલરુફના રુફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં 33% વૃદ્ધિ, મણિપાલસિગ્નાના નવા INFINIX હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અને ICICI બેંકની ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર સહિતના મોટા બિઝનેસ અપડેટ્સ સામે આવ્યા છે.</description>
      <category>Market</category>
અનાજ ક્યાંથી આવ્યું, ક્યાં અટક્યું અને ક્યાં પહોંચ્યું? રેશનના એક-એક દાણા પર ગાંધીનગરથી રહેશે નજર
      <description>ગુજરાત સરકારે 250 સરકારી ગોડાઉનથી 17 હજાર વાજબી ભાવની દુકાનો સુધીની અનાજ સપ્લાય ચેઇનને ડિજિટલ બનાવી છે. GPS, જિયો-ફેન્સિંગ, 7 હજાર CCTV કેમેરા અને ‘અન્ન દર્પણ’ પોર્ટલ દ્વારા ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અનાજના પરિવહન અને સ્ટોક પર સતત નજર રાખવામાં આવે છે.</description>
સુરતથી શરૂ થયું ‘ઉન્નતિ’ અભિયાન, મહિલાઓ માટે જેમ્સ-જ્વેલરીમાં નવી કારકિર્દી અને બિઝનેસ તકો
      <description>GJEPCએ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી, કૌશલ્ય અને નેતૃત્વ વધારવા ‘ઉન્નતિ’ અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી 200 મહિલાઓને તાલીમ સાથે જોડવાનો લક્ષ્યાંક છે, જ્યારે 1,000 મહિલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અને ₹1 લાખ સુધીનું મેડિકલ વીમાકવચ આપવામાં આવશે.</description>
ડાયમંડ સિટીને મળશે ડાયમંડ જેવી મેટ્રો, જાણો કેવો હશે રૂટ અને શું રહેશે તેની ખાસિયતો
      <description>સુરત મેટ્રો માત્ર પરિવહન પ્રોજેક્ટ નહીં, પરંતુ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, પર્યાવરણ અને શહેરની ઓળખને જોડતો પ્રોજેક્ટ બની રહ્યો છે. 110 ફૂટ ઊંડા સ્ટેક્ડ સ્ટેશન, ડાયમંડ કટ્સથી પ્રેરિત ડિઝાઇન, 700 વર્ષ જૂના વૃક્ષને બચાવવા રૂટમાં ફેરફાર અને 3,000થી વધુ વૃક્ષો ધરાવતા ડેપો જેવી વિશેષતાઓ તેને આગવી ઓળખ આપે છે.</description>
નાના ઉદ્યોગોને મોટી ઉડાન, ₹10,000 કરોડનું સરકારી ફંડ
      <description>ગ્રોથ, ટેક્નોલોજી અને નિકાસ માટે SMEsને લાંબા ગાળાની ઈક્વિટી મૂડી મળશે, ઉત્પાદન અને વૈશ્વિક વિસ્તરણને મળશે વેગ</description>
Campaને ‘Energy Drink’ તરીકે વેચવાનું ચાલુ રાખી શકશે Reliance, દિલ્હી હાઈકોર્ટથી રાહત
      <description>દિલ્હી હાઈકોર્ટે Relianceને Campaના ઉત્પાદનો પર ‘Energy Drink’ નામનો ઉપયોગ ચાલુ રાખવાની તાત્કાલિક રાહત આપી છે. FSSAIએ 30 જૂનના આદેશમાં વધારે કેફીન ધરાવતા પીણાં માટે આ શબ્દનો ઉપયોગ બંધ કરવા કહ્યું હતું, જેના કારણે કંપનીના તૈયાર જથ્થા અને વેચાણ પર અસર પડી રહી હ</description>
ક્રૂડ 100 ડોલર નીચે જતાં અને બેન્ક શેરોના ટેકાથી બજારે 73,000ની સપાટી ફરીથી હાંસલ કરી
      <description>ક્રૂડ ઓઇલના નીચા ભાવ અને યુએસમાં આક્રમક નાણાકીય નીતિ કડક થવાની અપેક્ષાઓમાં ઘટાડાને કારણે, અગાઉના સત્રમાં બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ 0.6 ટકાનો વધારો થયો હતો.</description>
      <category>Market</category>
હુથીના હુમલાથી ઓઈલ માર્કેટમાં ખળભળાટ, સપ્લાય કટનું જોખમ કેટલું?
      <description>સાઉદીના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વાસ્તવિક નુકસાનની ચિંતા વચ્ચે બ્રેન્ટ 100 ડોલરની નજીક પહોંચ્યું</description>
હોંગકોંગ માર્કેટમાં તેજી, Hang Seng 1% ઉછળ્યો; બાયોટેક, AI અને પ્રોપર્ટી શેરોમાં ખરીદી
      <description>6 ઓક્ટોબરે હોંગકોંગ શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી અને Hang Seng Index 1% વધીને 24,280.56 પર બંધ રહ્યો. બાયોટેક, AI અને રિયલ એસ્ટેટ શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો, જ્યારે રોકાણકારોની નજર હવે 23થી 27 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ESMO 2026 કોન્ફરન્સ પર છે.</description>
      <category>Global</category>
વનતારા બાદ અનંત અંબાણી લાવ્યા  ‘Champions of Care’ પહેલ, 50+ સંસ્થાઓ એક મંચ પર
      <description>વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે અનંત અંબાણીએ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ પહેલ શરૂ કરી છે, જેમાં દેશભરની 50થી વધુ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ જોડાઈ છે. આ પહેલ હેઠળ પ્રાણી સંભાળ, બચાવ, સારવાર, આશ્રય અને સંસ્થાઓની ક્ષમતા વધારવા માટે સહયોગ આપવામાં આવશે. Pasted text</description>
      <category>India</category>
ભારતનો સર્વિસ સેક્ટરનો PMI ત્રણ મહિનાના ઊંચા સ્તરે
      <description>ઈન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ ઓગસ્ટના 54.1 થી વધીને સપ્ટેમ્બરમાં 55.2 પર પહોંચ્યો હતો, જે જૂન પછીનો સૌથી મજબૂત ઉછાળો સૂચવે છે.</description>
ચીનનો નવો બેટરી પ્લાન: 15,000 ચાર્જિંગ સાઇકલનું લક્ષ્ય કેવી રીતે બદલશે EV અને એનર્જી માર્કેટ
      <description>ચીનની 2026–2030ની નવી બેટરી ઉદ્યોગ યોજના આ દિશામાં મહત્વનાં લક્ષ્યો નક્કી કરે છે. યોજનામાં 2030 સુધી ઓલ-સોલિડ-સ્ટેટ બેટરીનો પ્રારંભિક મોટા પાયે ઉપયોગ શરૂ કરવાનો અને લાંબા આયુષ્યવાળી લિથિયમ બેટરીને 15,000 ચાર્જ-ડિસ્ચાર્જ સાઇકલ સુધી પહોંચાડવાનો હેતુ છે.</description>
      <category>Global</category>
મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach લૉન્ચ કરી
      <description>ભારતની સૌથી વધુ મનપસંદ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ આજે નવી Mercedes-Maybach S 580e લૉન્ચ કરી હતી, જે ભારતમાં Mercedes-Maybachની સૌપ્રથમ ઇલેક્ટ્રિક કાર છે, જે Maybachની સદાબહાર ભવ્યતા અને આગામી પેઢીની ઇલેક્ટ્રિક મોબિલિટીની આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય છે.</description>
Global Market Update: એશિયન શેરબજારોમાં રોનક! Wall Streetના રેકોર્ડથી સપોર્ટ, પણ બોન્ડ યીલ્ડે વધારો રોક્યો
      <description>એશિયન શેરબજારોમાં મંગળવારે તેજી જોવા મળી, જેને રેકોર્ડ સ્તરે બંધ થયેલા Nasdaq અને મજબૂત Wall Streetથી સપોર્ટ મળ્યો.જોકે, અમેરિકન Treasury yieldsમાં વધારો અને $100ની આસપાસ રહેલા ક્રૂડ ઓઇલે બજારની તેજીને મર્યાદિત રાખી.</description>
      <category>Market</category>
India GDP Growth: ભારતના વિકાસને વેગ, વર્લ્ડ બેન્કે GDP અંદાજ વધાર્યો
      <description>વર્લ્ડ બેન્કના ‘ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ’ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા રહી હતી. અપેક્ષા કરતાં સારી કામગીરીને પગલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભારતના વિકાસના અંદાજ વધારી રહી છે.</description>
રિઝર્વ બેન્ક બુધવારે વ્યાજદરમાં વધારો મુલતવી રાખી શકે
      <description>મોટાભાગના અર્થશાસ્ત્રીઓની 0.25 બેસિસ પોઇન્ટની વૃદ્ધિની આશાથી બીઓબીના ચીફ ઇકોનોમિસ્ટનો વિપરીત મત</description>
50 કરોડ વર્ષ જૂના ખડકોમાં ચીન શોધી રહ્યું છે ‘ઊર્જાનું ભવિષ્ય’
      <description>તક્લિમાકન રણમાં 8,000 મીટરથી વધુ ઊંડાઈએ ડ્રિલિંગ, 485 અતિ ઊંડા કુવાઓમાંથી 2.6 કરોડ ટનથી વધુ ઓઈલ-ગેસનું ઉત્પાદન</description>
      <category>Global</category>
ગુજરાત બનશે કોમર્શિયલ પાયલટ તાલીમનું National Hub, 5 નવા FTO ઉમેરાશે
      <description>ગુજરાતમાં કોમર્શિયલ પાયલટ તાલીમનું ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનવા જઈ રહ્યું છે. રાજ્યમાં હાલમાં 5 FTO કાર્યરત છે અને વધુ 5 FTO શરૂ થવાથી સંખ્યા 10 થશે.રાજ્યની FTO સંસ્થાઓ અત્યાર સુધીમાં 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકી છે અને 3,200થી વધુ CPL ધારકો તૈયાર કર્યા છે.</description>
Xiaomiનો આ 5G ફોન બે વાર મોંઘો થયો, કિંમત સાંભળીને ચોંકી જશો
      <description>Xiaomi 17T 5Gની કિંમતમાં ફરી ₹5,000નો વધારો કરવામાં આવ્યો છે. હવે ફોનની શરૂઆતની કિંમત ₹69,999 થઈ ગઈ છે.લોન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતમાં અત્યાર સુધી બે વખત વધારો થયો છે.</description>
      <category>India</category>
Avenue Supermarts શેરમાં 6%નો કડાકો, Citiએ આપ્યો 'Sell' કોલ
      <description>Avenue Supermartsના શેરમાં સોમવારના ટ્રેડિંગ દરમિયાન 6%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. Citiએ શેર પર 'Sell' રેટિંગ જાળવી રાખીને ₹3,300નો ટાર્ગેટ આપ્યો છે.બીજી તરફ, કંપનીની Q2FY27ની Standalone Revenue 18.4% વધીને ₹19,206 કરોડ રહી છે.</description>
      <category>Market</category>
Gold silver price today : સોના-ચાંદી મંગળવારે પણ ગગડ્યા, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?
      <description>ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડના ઊછાળાએ રોજગારીના નબળા આંકડાથી સોના-ચાંદીને મળતા ટેકાને પાછળ છોડ્યો</description>